पुं.
[ સં. અભયા ( હરડે ) + આદિ ( વગેરે ) + ક્વાથ ( ઉકાળો ) ]
( વૈદક ) હીમજ, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ટ, અરડૂસી, ઇંદ્રજવ, વાળો, ગળો, ગરમાળાનો ગર, કાળીપાટ, સૂંઠ અને કડુ દરેક ૦। તોલો લઈ ૩૨ રૂપિયાભાર પાણીમાં ઉકાળી ૮ રૂપિયાભાર બાકી રહે ત્યારે ઉતારી લઈ બનાવાતો એક ઉકાળો. તે તાવ ઉપર ઉપયોગી ગણાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.