स्त्री.
[ સં. અભયા ( હરડે ) + આમલક ( આંબળું ) ]
( વૈદક ) ધાતુ પરિવર્તક એટલે વીર્ય વધારનાર અને જલદ કરનાર એક ઔષધ. તેમાં મુખ્ય ઔષધિ હરડે, આંબળાં, બ્રાહ્મી, શંખપુષ્પી, વિરંગ, ચંદન, અગરુ, વચા અને દશમૂળ હોય છે. ઘડપણ કે શારીરિક નબળાઈ, અજીર્ણ, ખટાશનો વધારો અને મંદ યાદદાસ્તમાં તે ૧/૪ થી ૧ તોલાની માત્રામાં સવારે દૂધમાં દેવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.