પુંo
શહેરીકરણ, સંસ્કૃતિહ્રાસ વગેરેનાં વિઘાતક પરિણામો ધરાવતા વાસ્તવવાદના પ્રતિકાર રૂપે 19મી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ઉદ્ભવેલો કલાવાદ. તેમાં અમૂર્તતા, આત્યંતિકતા, આદિમતા, કલ્પનાતરંગની અતિશયતા તેમ જ પ્રતીકાત્મકતા વગેરેની મદદથી, રંગદર્શી અભિગમથી મનોગતને વ્યક્ત કરવાની રીતિ અખત્યાર કરવામાં આવેલી, જે ચિત્રમાં તેમ જ સાહિત્યમાં કેટલોક સમય પ્રવર્તી. અભિનવગુપ્તના તેમ જ ક્રૉચેના અભિવ્યક્તિવાદથી આ વાદ જુદો છે; એક્સપ્રેશનિઝમ (સા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.