पुं.
કોષેશમાંના જાળરસનો પ્રાણરસના જાળરસને મળતો એક ભાગ; પ્રાણરસની મધ્યમાં અથવા બાજુ ઉપર આવેલી નાની લંબગોળ આકારની કોષેશ કહેવાતી વસ્તુમાંનો એક પદાર્થ, જે રંગીન પદાર્થો જેવો પોતાનો રંગ સહેલાઈથી કરી લેતો નથી. `એક્રૉમેટિનફાઇબર`.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.