पुं.
[ સં. અર્ણવ ( સમુદ્ર ) + સૂત ( દીકરો ) ]
સમુદ્રનો પુત્ર જાલંધર. તેની સ્ત્રી વૃંદા સતી હતી. તેના સતીત્વના પ્રભાવથી તેને કોઈ જીતી શકતું નહિ. વિષ્ણુએ કપટ કરી તેના પતિવ્રતનો ભંગ કર્યો અને જાલંધરને હરાવ્યો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.