पुं.
[ સં. અર્ધ ( અરધું ) + અંગ ( શરીર ) + જ્વર ( તાવ ) ]
( વૈદક ) શરીરના જમણા કે ડાબા એક આખા ભાગમાં અર્ધનારીશ્વરની રીતે કે કમ્મર ઉપરના કે નીચેના બધા ભાગમાં નરસિંહ સ્વરૂપની રીતે આવતો વિષમજ્વર. તેનું કારણ કફ અને પિત્તનો બગાડ છે. શરીરના જે ભાગમાં કફદોષ હોય ત્યાં શરીરને શીતળ રાખે અને જે ભાગમાં પિત્તદોષ હોય એ ભાગમાં તાવ લાવે એમ મનાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ