પું○, સ્ત્રી○
હદ, સીમા. (૨) અંત, છેડો, સમાપ્તિ. (૩) છેલ્લી ટોચ, ‘ક્લાઇમૅક્સ’ (કે○હ○). (૪) મુદત, કાલમર્યાદા. (૫) એક પ્રકારનું જ્ઞાન. (જૈન.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં