पुं.
[ સં. અવયવ ( અંશ ) + જીવ ]
કોશ; પિંડ. જડના પરમાણુ અને જીવન્ત પરમાણુના પરસ્પર સંબંધ અને ગતિમાંથી મગજનો જીવ પરિમંડલ યાને અવયવ-જીવ બને છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં