न.
[ સં. અવયવ ( ન્યાયઘટક વાક્ય ) + દ્વય ( બે ) ]
અનુમાનમાં પ્રતિજ્ઞા અને ઉદાહરણ એ બે અવયવોને અવયવદ્વય કહે છે. બૌદ્ધમતવાળા અનુમાનકારો એ બે જ અવયવ સ્વીકારે છે. જેમકે, જે છે તે ક્ષણિક છે, ઘટની પેઠે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.