पुं.
[ સં. અવયવ ( ન્યાયનું અંગ ) + પદાર્થ ( વસ્તુ ) ]
ન્યાયના પાંચ અંગઃ (૧) પ્રતિજ્ઞા એટલે સાધ્ય જણાવવું તે, (૨) હેતુ એટલે કારણ બતાવનાર વાક્ય, (૩) ઉદાહરણ એટલે દાખલો, (૪) ઉપનય એટલે સાધ્યથી વ્યાપેલું સાધન પક્ષ ઉપર હોવું તે, અને (૫) નિગમન એટલે પ્રતિજ્ઞાવાક્યમાં જણાવેલ વાત સાબિત થઈ એવું બતાવવા તેને ફરી કહેવાપણું. તેમાં હેતુ અવયવ (૧) અજ્ઞાતવ્યતિરેકવ્યાપ્તિહેતુબોધક અને (૨) અપ્રતીતાન્વયવ્યાપ્તિહેતુબોધક એમ બે પ્રકારનો છે. ઉદાહરણ અવયવ ( ૧) અન્વયવ્યાપ્તિબોધક અને (૨) વ્યતિરેકવ્યાપ્તિબોધક, એમ બે પ્રકારનો છે. ઉપનય અવયવ પણ (૧) અન્વયી અને (૨) વ્યતિરેકી એમ બે જાતનો છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં