न.
[ સં. અશોક ( આસોપાલવ ) + ઘૃત ( ઘી ) ]
( વૈદક ) સ્ત્રીઓના પ્રદર રોગ માટે ઘી મેળવી બનાવેલી એક દવા. તે બનાવવા આસોપાલવની છાલ એક પ્રસ્થ લઈ તેને ચારગણા પાણીમાં ઉકાળી ચોથ ભાગ બાકી રહે એટલે તેમાં ઘી, જીરાંનો કાઢો, ચોખાનું ધોવાણ, બકરીનું દૂધ અને ભાંગરાનો રસ દરેક એક પ્રસ્થ તથા જીવનીય ગણનાં ઔષધ દરેક અર્ધ પલ, ચારોળી, ફાલસાં, રસાંજન, જેઠીમધ, આસોપાલવનાં મૂળ, દ્રાક્ષ, શતાવરી, તાંદળજાનાં મૂળ એ પણ દરેક અર્ધ પલ નાખવાં અને ઘીની રીતે પકવવું. ઘી તૈયાર થાય અને ઠંડું પડે એટલે તેમાં આઠ પલ સાકર નાખવી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ