पुं.
( પિંગળ ) એ નામનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં મગણ, ભગણ, નગણ, ભગણ, નગણ, રગણ, તગણ, તગણ, ગુરુ અને ગુરુ મળી ૨૬ અક્ષર હોય છે. તે ઉત્કૃતિ છંદનો એક ભેદ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.