અષ્ટાંગાર્ધ્ય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. અષ્ટન્ ( આઠ ) + અંગ ( પ્રકાર ) + અર્ધ્ય ( પૂજામાં વપરાતી સામગ્રી ) ]

અર્થ :

દેવ કે પૂજ્ય વ્યક્તિની પૂજામાં વપરાતાં આઠ પ્રકારનાં દ્રવ્યનો સમૂહઃ જળ, દૂધ, કુશાગ્ર, દહીં, ઘી, તંદુલ, જવ અને સફેદ સરસવ.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects