અહોરાત્રવૃત્ત

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. અહન્ ( દિવસ ) + રાત્રિ ( રાત ) + વૃત્ત ( ગોળ ) ]

અર્થ :

( જ્યોતિષ ) પૃથ્વીની દૈનિક ગતિને લીધે નજરે પડતું વર્તુળ; આકાશી પદાર્થથી થતું અવાસ્તવ ગતિવૃત્ત; ` ડાયર્નલ સર્કલ `. જે બિંદુમાં સૂર્ય ઊગે ત્યાંથી જે માર્ગમાં ચાલતો દેખાય અને બીજે દિવસે ઊગતી વેળા જે બિંદુમાં આવે તેટલા ફરવાના ગોળ પ્રદેશને અહોરાત્રવૃત્ત કહેવાય છે. આ વૃત્તો વિષુવવૃત્તથી ઉત્તરે તથા દક્ષિણે ૨૩ ૧/૨ અંશ સુધીની મર્યાદામાં હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects