પુંo
સંખ્યાની નિશાની (2) ભાવ; મૂલ્ય કે તેનું માન બતાવતો અંક; ઇંડેક્સ નંબર (3) જાડાઈ કે પાતળાઈનો હિસાબ (સૂતરનો) (4) નિશાની (5) અડસટ્ટો (6) સીમા; હદ (7) પુંo બoવo ઘડિયા; પાડા
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.