સ્ત્રી○
આંટલી. (૨) રૂપા અથવા સોનાનું હાથની આંગળીમાં પહેરવાનુ કાંબીઘાટનું ઘરેણું (જે અંગૂઠાની પાસેની આંગળીમાં પહેરાય છે.) (૩) ગાંઠ પડી જાય તેવી ગૂંચવણ, ગૂંચ. (૪) દોરીમાં કે એવી રીતે કોઈ પદાર્થમાં પગ ભરાઈ જવો. (૫) મલકુસ્તીમાં પગમાં પગ ભરાવવાનો એક દાવ. (૬) પેટમાં આંતરડાંમાં પડતી ગૂંચવણ. (૭) લાંબા ઘાસનો નાનો ગડો. (૮) (લા.) વાંધો. (૯) અંટસ, ખારદ્વેષ. (૧૦) મુશ્કેલી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.