વિ○
આંખમાંથી હમેશાં આંસુ ઢળતાં હોય તેવું. (૨) આંખમાંથી પાણી ઝરતું હોય તેવું (ઘોડું) (૩) સ્ત્રી○ કપાળમાં આવેલી ભમરી ઘણી જ નીચેની બાજુ હોય તેવી ઘોડાની એબ. (૪) એવી ભમરી ગધાભમરી. (૫) ચોપગાં પશુઓનો આંખોમાંથી પાણી ઝરવાનો રોગ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં