पुं.
[ સં. આકર ( ખાણ ) + અંગાર ( કોલસો ) ]
ખાણમાંથી નીકળતો કોલસો. પૃથ્વીની અંદરની ગરમી અને ઉપરના દબાણથી વનસ્પતિનું જે રૂપાંતર બદલાય છે તેના આકરાંગાર નામે ઓળખવામાં આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.