વિ○
વધારે પકવેલું, ખરું. (૨) સખત, કઠણ. (૩) મુશ્કેલ, અઘરું. (૪) મોંઘું, વધારે પડતી કિંમતનું. (૫) ગરમ સ્વભાવનું. (૬) ઉતાવળું, અધીરું. (૭) ન ખમાય તેવું, અસહ્ય. (૮) પ્રચંડ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ