न.
[ સં. આ ( સુધી ) + કર્ણ ( કાન ) + ધનુષ્ ( કામઠું ) + આસન ( બેસવાની ઢબ ) ]
( યોગ ) ચોરાશી આસન. બન્ને પગ લાંબા કરીને બેઠા પછી પહેમાં જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો અને પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડવો. પછી ડાબા પગનો અંગૂઠો જમણા કાન સુધી ખેંચી જવો. આ સ્થિતિમાં થોડો વખત રહ્યા પછી જમણા પગનો અંગૂઠો ડાબા કાન સુધી લઈ જવો. આ આસનથી આળસ દૂર થાય તેમ જ પેટ, પીઠ અને છાતીના રોગ નાશ પામે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.