આકારકરભાદિચૂર્ણ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. આકારકરભ ( અક્ક્લવારો ) + આદિ ( વગેરે ) + ચૂર્ણ ( ભૂકો ) ]

અર્થ :

( વૈદક ) અક્કલકરો, સૂંઠ, કંકોલ, કેસર, પીપર, જાયફળ, લવિંગ અને સફેદ ચંદન એ આઠે અકેક તોલો અને અફીણ ચાર તોલા એ બધાનો ભૂકા બરોબર સાકર મેળવવી. આ ચૂર્ણ ૧ થી ૨ રતી વીર્યસ્ત્રાવના રોગમાં મધ સાથે અપાય છે. સ્તંભનમાં એટલે વીર્ય થોભવવામાં ૨ વાલ લેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects