न.
[ સં. આકાર ( ઘાટ ) + ચિત્ર ]
( કાવ્ય ) ચિત્રના આકારનું કાવ્ય. જે પ્રમાણે ઝાડ વગેરે પેદા થાય તે જ પ્રમાણે આકારચિત્રમાં કવિ અક્ષરો ગોઠવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.