स्त्री.
[ સં. આકર ( ખાણ ) + જ્ઞાન + કલા ( હુન્નર ) ]
ચોસઠ કળા માંહેની એક; `મેટૅલર્જિ`. જુઓ કળા. રત્ન તથા ધાતુખાણની કળા જાણવાથી જમીન કેવી છે, ક્યાંથી કઈ ખાણ નીકળશે તે જાણવામાં આવે છે. કૂવા, તળાવ, વાવ ખોદાવતાં જમીનની પરીક્ષા કરવામાં આ વિદ્યા કામની છે. પૃથ્વીની શીતતા, ઉષ્ણતા, રંગ રૂપ એ સર્વે આ કળાથી જાણવાનું બને છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.