स्त्री.
[ સં. આકાર ( દેખાવ ) + વિદ્યા ( શાસ્ત્ર ) ]
પ્રાણી અને વનસ્પતિના જુદા જુદા અવયવોના આકાર, બંધારણ અને ખિલવણી સંબંધી વર્ણન કરનારી વિદ્યા; દેહરચનાનું સ્વરૂપ અને તેની ખિલવણી બતાવનારૂં શાસ્ત્ર; `મૉર્ફૉલૉજી`.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં