स्त्री.
એ નામની દેવી. માંદગી ભોગવનાર માણસ માટેના સવાલ સંબંધે કુંડલી કરી ગ્રહોને રાશિ મુજબ સ્થાપન ક્રર્યા પછી લગ્નમાં છઠ્ઠે સ્થાને ચંદ્ર આવે તો આ દેવીને લીધે રોગ થયો હોવાનું મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.