स्त्री.
[ સં. આકાશ ( અંતરિક્ષ ) + ધરી ( બારણું ) ]
સ્થાપના વખતે શિવલિંગને અંતરિક્ષમાંથી મંદિરમાં પધરાવવાનું શિખરના આગલા ભાગમાંનું બાકું.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.