पुं.
( વૈદક ) આંખનો એક રોગ. કૃષ્ણમંડળમાં એટલે આંખની કીકીની આજુબાજુના ગોળાકાર કાળા ભાગમાં ક્ષત પડે અથવા કનીનિકા એટલે આંખની કીકી બહાર નીકળી આવે ત્યારે પાણી જેવો રસ વહ્યા કરે. પણ વખત જતાં કનીનિકા ઉપર રસીનો જમાનવ થાય અને તેમાંથી પાણી જઈ શકતું નથી તેથી ઝામર રોગની શરૂઆત થતી મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં