સ્ત્રીo
દેવતા (2) અગન; લાય; બળતરા (3) અકસ્માત્ કાંઈ બળી ઊઠે ને ભડકે લાગે તે; લાય (4) ક્રોધ, ઝનૂન, દાઝ કે એવા આવેશના જુસ્સાની લાગણી (લા.) (5) આગ પેઠે ઝટ પરચો દઈ દે એવું શીઘ્રકોપી કે ઉગ્ર સ્વભાવનું માણસ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.