पुं.
હિંદુમાંથી વટલી મુસલમાન થયેલ એક જાતિનું માણસ; મતીઆ. આ પ્રમાણે વટલેલી લગભગ એંસી જાતોમાંની મુખ્ય મેમણ, ખોજા, વોરા મતીઆ અથવા આઠીઆ, મોલે સલામ, કસબાતી અને મલેક છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.