સ્ત્રી○
ગણવામાં અથવા માપમાં એક આખી સંખ્યાનો અથવા ચીજનો સોળમો ભાગ. (૨) જૂનો આનાનો સિક્કો. (૩) સોનું, રૂપું વગેરે કિંમતી ધાતુઓમાં રૂપિયાભાર ટકાના સોળમા ભાગ પ્રમાણે ભેળનો કસ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.