स्त्री.
[ સં. આ ( ઊલટું ) + રોગ્ય ( રોગી ) + વૃધ્ ( વધારવું ) ]
( વૈદ્યક ) પાંડુ, કમળો, જીર્ણજ્વર, સોજા અને પેટનાં દરદ માટે તથા ચરબી ઓછી કરવા માટે વપરાતું એક ઔષધ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.