પું○
છેક ઉત્તર ધ્રુવના પ્રદેશથી લઈ મધ્યયુરોપમાં લઈ મધ્યએશિયા તથા ઈરાન અને ત્યાંથી ભારતવર્ષના વિશાળ પ્રદેશમાં પથરાયેલી સુસંસ્કૃત મનાતી પ્રાચીન ઉજળિયાત પ્રજા. (સંજ્ઞા.) (૨) ઉત્તર ભારતવર્ષ કિંવા આર્યાવર્તની ઋગ્વેદકાલીન પ્રજા (એ કાલની અનાર્ય દસ્યુ, દાસ પ્રજાથી ગુણધર્મમાં ઘણી ચડિયાતી ગણાતી હતી તે.) (સંજ્ઞા.). (૩) રાષ્ટ્રના ધર્મને અને નિયમોને વફાદાર રહેનારી પ્રજા. (૪) સસરો (પુત્રવધૂની દૃષ્ટિએ). (૫) વિ○ ઉદાર ચરિત્રવાળું. (૬) કુલીન, ખાનદાન, ઊંચા કુળનું. (૭) પૂજ્ય, માન્ય. (૮) પ્રતિષ્ઠિત, આબરૂદાર
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં