पुं. ब. व.
[ સં. આર્ય ( શ્રેષ્ઠ ) + અષ્ટન્ ( આઠ ) + અંગ ( ભાગ ) + માર્ગ ( રસ્તો ) ]
( બૌદ્ધ ) મોક્ષ મેળવવાના આઠ માર્ગ; ૧. સમ્યક્ દૃષ્ટિ, ૨. સમ્યક્. સંકલ્પના, ૩. સમ્યક્ વાચા, ૪. સમ્યક્ કર્મણા, ૫. સમ્યક્ આજીવ, ૬. સમ્યક્ વ્યાયામ, ૭. સમ્યક્ સ્મૃતિ અને ૭. સમ્યક્ સમાધિ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.