स्त्री.
[ સં. આશય ( જઠર ) + ગા ( જનારી ) ]
ઔદરી મહાધમનીમાંથી નીકળતી અને પેટની બાજુની પેશીઓ, ચામડી તેમ જ પેટના અંદરના આશયોને લોહી પૂરૂં પાડનારી શાખા; આશયાનુગા; `વિસરલ બ્રૅન્ચીસ`.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.