पुं.
[ સં. ઇંદ્ર ( દેવોનો રાજા ) + કર્મન્ ( કામ ) ]
વિષ્ણુ. ઇંદ્રદેવમાં ઇંદ્રપણે રહેનારા અને માયાની ઇંદ્રજાળ કરનારા પણ તે જ છે, કેમકે ઇંદ્રની જેમ ભગવાનનાં કર્મ મહાન છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં