ઇંદ્રિયધિષ્ઠાતૃદેવતાપંચદશક

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ઇંદ્રિય ( જ્ઞાન અને કર્મનું સાધન ) + અધિષ્ઠાતૃ ( ઉપરી ) + દેવતા ( દેવ ) + પંચતશક ( પંદર ) ]

અર્થ :

( વેદાંત ) ઇંદ્રિયોના પંદર ઉપરી દેવ. દિક્, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇંદ્ર, ઉપેંદ્ર, મૃત્યુ એટલે યમ, પ્રજાપતિ, ચંદ્રમા, બ્રહ્મા, રુદ્ર, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર એ ક્રમે શ્રોત્ર, ત્વક્, અક્ષિ, રસના, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, વાયુ, લિંગ, મન, બુદ્ધિ, ચિત્ત, ગર્વ અને તમસના દેવતા છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects