पुं.
[ સં. ઇતિહાસ ( પૂર્વ. વૃત્તાન્ત + ચિહ્ન ( નિશાની ) + વેત્તૃ ( જાણનાર ) ]
અસલના વખત સંબંધી શોધખોળ કરનાર વિદ્વાન; પૌરાતનિક; પ્રાચીનવસ્તુશાસ્ત્રી આર્કિઑલજિસ્ટ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ