ઉંદરબિલાડી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

બિલાડી ઉંદરને પકડવા જાય એવી જાતની ગોળ ચક્કરમાં ફરવાની એક મોટા અને બે નાના એમ ત્રણ છોકરાથી રમાતી રમત. બેમાં જરા મોટો હોય તેનું નામ બિલાડી અને બીજાનું નામ ઉંદર પાડે. મોટો છોકરો દોરીના બે કટકાના અક્કેક છેડા જુદા જુદા હાથમાં પકડી બીજો છેડો બેઉ છોકરાને આપે. મોટા છોકરાની સાથે તેઓ બેય ફેરફૂદરડી ફરતા ફરતા બિલાડી થયેલ છોકરો ઉંદર થયેલ રમનારને પકડવા દોડે. રમતાં રમતાં બોલતા જાય કે દોડ બિલાડી ઉંદર આવ્યો, તારે સારૂ ગુંદર લાવ્યો. છેવટ બિલાડી નામવાળો છોકરો ઉંદર નામવાળાને પકડી પાડે એટલે રમત પૂરી થાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects