સ્ત્રી○
સૂર્યનું મકર રાશિમાં આવી રહેવું એ, ઉત્તરાયણ. (અત્યારે સૂર્યના મકરરાશિપ્રવેશ પહેલાં ૨૨ દિવસે તા. ૨૨મી ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે. પૃથ્વીના અયનચલનને કારણે આ તફાવત પડી ગયો છે.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.