स्त्री.
[ સં. ઉદક ( પાણી ) + ધર ( રાખનાર ) + આ ( નારીજાતિનો પ્રત્યય ) ]
ચામડીનાં છ માંહેનું ઉપરનું પડ. ચરકના મત પ્રમાણે ચામડીનાં છ અને સુશ્રુતના મત પ્રમાણે સાત પડ છે. તેમાંના પહેલા પડને સુશ્રુત અવભાસિની પણ ચરક ઉદકધરા કહે છે, કારણ કે તેની નીચે પાણી એકઠું થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.