पुं.
[ સં. ઉદક ( પાણી ) + પ્રમેહ ( પરમિયો ) ]
એક જાતનો પરમિયાનો રોગ. તેમાં વીર્ય પાતળું થઈ મૂત્રની સાથે નીકળ્યા કરે અને સફેદ, ચીકણો અને ગંધરહિત પેશાબ બહુ થાય.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.