न.
[ સં. ઉદય ( ઊગવું તે ) + નક્ષત્ર ( તારાનું ઝૂમખું ) ]
( જ્યોતિષ ) ગ્રહના ઉદયનું નક્ષત્ર. જે નક્ષત્રમાં કોઈ ગ્રહ દેખાય, તે નક્ષત્ર તે ગ્રહનું ઉદયનક્ષત્ર કહેવાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.