पुं.
( વૈદ્યક ) એક જાતની પારાવાળી દવા. શોધેલ પારો અને ગંધક વછનાગ, જવખાર, તાંબાની ભસ્મ, ત્રિકટુ, ત્રિફલા, જીરૂં અને ચિત્રક સરખે ભાગે લઈ ઝીણો ભૂકો કરવો. પછી ભાંગરાના રસમાં ઘૂંટી એક એક રતીની ગોળી બનાવવી. તીખાં સાથે આ ગોળી લેવાથી ગુલ્મ, ક્ષય, પાંડુ, હરેક જાતનો તાવ અને કફથી થતા રોગ મટે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.