पुं.
( પિંગળ ) પહેલા પાદમાં નગણ, જગણ, નગણ અને ગુરુ મળી દશ અક્ષર, બીજા પાદમાં સગણ, ભગણ અને સગણ મળી નવ અક્ષર, ત્રીજા પાદમાં ત્રણ નગણ લઘુ અને ગુરુ મળી અગિયાર અક્ષર અને ચોથા પાદમાં મગણ, નગણ, નગણ અને ગુરુ મળી દશ અક્ષરનો સંકીર્ણ વર્ગનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.