पुं.
( વૈદ્યક ) વાતશૂલ વગેરે રોગમાં વપરાતી પારાની મેળવણીવાળી એક દવા. શુદ્ધ શિંગરફ, તૂતિયા, મનશિલ, હરતાલ, પારો, ગંધક અને કંકુષ્ટ સરખે ભાગે લઈ તેને વાતઘ્ર વર્ગના કવાથની જુદી જુદી ભાવના દેવી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.