पुं.
[ સં. ઉદાત્ત ( શાણું ) + સ્વ ( પોતાનું ) + અર્થ ( મતલબ ) ]
સાત્ત્વિક અહંભાવ; શાણપણવાળો સ્વાર્થ; `એનલાઇટન્ડ સેલ્ફઇન્ટરેસ્ટ`.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.