न.
[ સં. ઉન્નત ( બહારથી ગોળ ) + દર્પણ ( અરીસો ) ]
બહારથી ગોળ અરીસો; કાચબાની પીઠના આકારનો અરીસો; `કૉન્વેક્સ મિરર.` જેમ જેમ પદાર્થ તેનાથી દૂર જાય તેમ તેમ તેનું પ્રતિબિંબ નાનું થતું જાય; પણ તે હમેશા ઊભું અને પડદા ઉપર ન ઝીલી શકાય એવું રહે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.