पुं.
[ સં. ઉન્માદ ( વાનો એક રોગ ) + કુઠાર ( કુહાડી ) ]
ગાંડપણના રોગમાં વપરાતું એક રસૌષધ. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, વજ, બ્રાહ્મી, શંખપુષ્પી, ચોખ્ખો વછનાગ અને ધતૂરાનાં બીનો ઝીણો ભૂકો કરી તેને વજ અને ધતૂરાના કવાથની ભાવના આપી બબ્બે રતીની ગોળી વજ અને બ્રાહ્મીના આખા છોડને કૂટીને કાઢેલ રસ સાથે ખાવાથી તે રોગ મટતો હોવાનું મનાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.