पुं.
[ સં. ઉન્માદ ( ઘેલછાનો રોગ ) + ધ્વંસન ( નાશ ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદ્યક ) ઉન્માદ રોગ ઉપર વપરાતી પારાવાળી એક દવાનું નામ. શુદ્ધ હરતાલ અને શુદ્ધ તાંબુ લઈ તેને ગંધકથી મારી તે ભસ્મને સરખે ભાગે અને તે બેની બરાબર શુદ્ધ ગંધક મેળવી વાટવું. વજની સાથે તે બે રતી લેવાથી ઉન્માદ અને અપસ્માર મટે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.