न.
[ સં. ઉન્માદ ( એક જાતનો રોગ ) + નાશક ( નાશ કરનાર ) + દ્યૃત ( ઘી ) ]
( વૈદ્યક ) હિંગ, સંચળ, સુંઠ, મરી અને પીપર દરેક બબ્બે પલ, ઘી અને આઢક અને ગાયનું મૂત્ર ચાર આઢક લઈ તેનું ઘી કરવું. તે વાપરવાથી ઉન્માદ રોગ શાંત થવાનું મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.